સન્તાએ બસ પાછળ દોડી બચાવ્યા રૂપિયા
સન્તા: યાર મે આજે બસ પાછળ દોડીને 15 રૂપિયા બચાવી લીધા.
બન્તા: શું યાર, તુ તો મુરખ જ છે જો તુ ટેક્ષી પાછળ દોડ્યો હોત તો 150 રૂપિયા બચી જાત.
________________________________________________________________________
પતિ પત્નીનો 'સ્વિટ' ઝઘડો
પતિ અને પત્ની ફરવા નિકળ્યા.
રસ્તામાં એક ગધેડાને ઘાસ ખાતો જોઈ પત્નીએ પતિને કહ્યું કે ઓ જી તમારો સબંધી ઘાસ ખાય છે નમસ્તે કરો.
પતિ: નમસ્તે સસુરજી.
________________________________________________________________________
પુત્ર સ્કૂલમાં જઇને શું શિખ્યો?
પિતાઃ તું સ્કૂલમાંથી શું શિખ્યો?પુત્રઃ મને આપવાનું અને લેવાનું શિખવા મળ્યું
પિતાઃ કેવી રીતે?
પુત્રઃ મે રિકીને એક પંચ માર્યો અને તેનું લંચ લઇ લીધું.
________________________________________________________________________
ભુરાએ શિક્ષકના માઇન્ડને ગોટાળે ચઢાવી દીધું
શિક્ષકે ભુરાએ એક સિમ્પલ પ્રશ્ન પૂછ્યો હતોશિક્ષકઃ સાતને છ વખત ગુણવામાં આવે તો શું કહેવાય?
ભુરોઃ મેમ, 42.
શિક્ષકઃ ગુડ, અને છને સાત વખત ગુણવામાં આવે તો?
ભુરોઃ મેમ, 24.
_______________________________________________________________________
સેલ્સમેનઃ મેમ, આ ડ્રેસમાં તમે એટ્રેક્ટિવ લાગશો
એક મહિલા ડ્રેસની ખરીદી માટે કપડાંની દૂકાનમાં આવીસેલ્સમેનઃ મેમ, આ ડ્રેસમાં તમે ઘણાં જ એટ્રેક્ટિવ લાગશો
મહિલાઃ હાં, પણ તેનો કલર થોડોક આછો થઇ ગયો છે.
સેલ્સમેનઃ મેમ, ચિંતા નહીં કરો, આ તો પહેલીવાર ધોયો હતો એટલે કલર ઉતરી ગયો છે.
________________________________________________________________________
સ્મોકિંગ છોડવાની વાતો કરતો મિત્ર
બે મિત્રો મળ્યાં ત્યારે સ્મોકિંગ છોડવાની વાત ઉછળીપહેલો મિત્રઃ મે સ્મોકિંગ કરવાનું છોડી દીધું છે
બીજા દિવસ બન્ને પાછાં મળ્યા
પેલાએ સ્મોકિંગ કર્યું. આ જોઇને બીજો મિત્ર બોલ્યોઃ તું તો કાલે કહેતો હતો કે સ્મોકિંગ છોડી દીધું છે અને આજે તો પીવે છે
પહેલો મિત્રઃ હા, તેનો પહેલો ફેઝ ચાલી રહ્યો છે, મે ખરીદવાની છોડી દીધી છે ________________________________________________________________________
છોકરીનો પ્રશ્નઃ કોલેજ પછી મારી સાથે લગ્ન કરીશ?
છોકરીએ કરેલા પ્રશ્નનો કંઇક આવો જવાબ આપ્યો બોયફ્રેન્ડેછોકરીઃ કોલેજ પૂર્ણ કર્યાં પછી તું મારી સાથે લગ્ન કરીશ?
છોકરોઃ હાં લગ્નની મજા છે. એ ખાસ વ્યક્તિ કે જે આપણી સાથે આખી જિંદગી વિતાવશે તેને શોધવાની મજા જ અલગ છે...
_______________________________________________________________________
બે મસ્તીખોર કોલેજ સ્ટૂડન્ટની વાતો
કોલેજ કેન્ટિનમાં બેઠાં-બેઠાં એક સ્ટૂડન્ટ બીજા સ્ટૂડન્ટને કહીં રહ્યો હતોપહેલો સ્ટૂડન્ટઃ જ્યારે એપલ ગ્રીન થાય ત્યારે તે તોડવા લાયક થઇ જાય છે અને જ્યારે છોકરીઓ 18 વર્ષની થાય ત્યારે....
તેઓ વોટ આપવાલાયક થઇ જાય છે....
ડર્ટી માઇન્ડ....થીંક પોઝિટિવ
No comments:
Post a Comment