અલગ-અલગ ઉમરના વિદ્યાર્થીઓના ગ્રુપનું ક્લાસિક ઉદાહરણ
પરિક્ષા દરમિયાન ક્યા ક્લાસનો વિદ્યાર્થી શું વિચારતું હોય છે અંગે ભુરાનું સંશોધન
1થી3 ધોરણના વિદ્યાર્થીઃ હેય, હું પરિક્ષા માટે બધું જ વાંચુ છું.
4થી6 ધોરણના વિદ્યાર્થીઃ હેય, એ પ્રશ્ન ઘણો અઘરો હતો એટલે મે તે છોડી દીધો.
7થી10 ધોરણના વિદ્યાર્થીઃ હેય, મે માત્ર મહત્વના પ્રશ્નો જ વાંચ્યા.
11માં ધોરણના વિદ્યાર્થીઃ મારું માનવું છે કે, 4 ચેપ્ટર્સ પાસ થવા માટે પુરતા છે.
12માં ધોરણના વિદ્યાર્થીઃ અરે યાર, કાલે શેનું પેપર છે?
અને કોલેજના વિદ્યાર્થીઓઃ અરે પપ્પુઓ જાણ તો કરતા કે આજે એક્ઝામ છે, હું તો પેન પણ નથી લાવ્યો.

______________________________________________________________________
લગ્ન માટે એર-ફોર્સમાં હોય તેવા છોકરાને જ પસંદ કરવો
એક મરઘીએ બાજ સાથે લગ્ન કરી લીધા.
એક મરઘાએ તેને પુછ્યું કે શું બધા મરધા મરી ગયા હતા કે તે બાજ જોડે લગ્ન કર્યા?
મરઘી: હું શું કરુ પિતાજીએ હઠ કરી હતી કે છોકરો એર-ફોર્સમાં હોવો જોઈએ.
એક મરઘાએ તેને પુછ્યું કે શું બધા મરધા મરી ગયા હતા કે તે બાજ જોડે લગ્ન કર્યા?
મરઘી: હું શું કરુ પિતાજીએ હઠ કરી હતી કે છોકરો એર-ફોર્સમાં હોવો જોઈએ.
______________________________________________________________________
અરે! હવે ચન્ટું-બન્ટુંએ કુતરા સાથે શુ કર્યુ?
ચન્ટું અને બન્ટુંએ બે કુતરા લીધા.
ચન્ટું: ભાઈ!! આ બન્નેની કોઈ નિશાની બનાવો જેથી આપણે બન્ને આપણા-આપણા કુતરાને ઓળખી શકીએ.
બન્ટુંએ એક કુતરાનો જમણો અને બીજાનો ડાબો પગ કાપ્યો.
ચન્ટું: ભાઈ!! કનફ્યૂઝન છે.
ત્યારે બન્ટુંએ એક કુતરાની જમણી અને બીજાની ડાબી આંખ ફોડી નાખી.
ચન્ટું: ભાઈ!! પણ કનફ્યૂઝન છે.
ફરી બન્ટુંએ એક કુતરાનો જમણો અને બીજાની ડાબો કાન કાપી નાખ્યો.
ચન્ટું: ભાઈ!! પણ કનફ્યૂઝન છે.
બન્ટું: હવે બસ! બહું થયું, આજથી કાળો કુતરો તારો અને સફેદ કુતરો મારો.
ચન્ટું: ભાઈ!! આ બન્નેની કોઈ નિશાની બનાવો જેથી આપણે બન્ને આપણા-આપણા કુતરાને ઓળખી શકીએ.
બન્ટુંએ એક કુતરાનો જમણો અને બીજાનો ડાબો પગ કાપ્યો.
ચન્ટું: ભાઈ!! કનફ્યૂઝન છે.
ત્યારે બન્ટુંએ એક કુતરાની જમણી અને બીજાની ડાબી આંખ ફોડી નાખી.
ચન્ટું: ભાઈ!! પણ કનફ્યૂઝન છે.
ફરી બન્ટુંએ એક કુતરાનો જમણો અને બીજાની ડાબો કાન કાપી નાખ્યો.
ચન્ટું: ભાઈ!! પણ કનફ્યૂઝન છે.
બન્ટું: હવે બસ! બહું થયું, આજથી કાળો કુતરો તારો અને સફેદ કુતરો મારો.
______________________________________________________________________
એક અતિ જ્ઞાની પતિએ પત્નીઓ પર સંશોધન કર્યું
સંશોધનમાં તેણે પત્નીઓને મિસ્ટ્રેસ શા માટે કહેવામાં આવે છે તે જાણ્યું
પોતાના સંશોધન બાદ તેણે કહ્યું કે,
પત્નીઓ એક કલાક માટે મિસ હોય છે
બાકીના 23 કલાક તે આપણી માટે સ્ટ્રેસ હોય છે
પોતાના સંશોધન બાદ તેણે કહ્યું કે,
પત્નીઓ એક કલાક માટે મિસ હોય છે
બાકીના 23 કલાક તે આપણી માટે સ્ટ્રેસ હોય છે
______________________________________________________________________
ભક્ત બોલ્યો પ્રભુ તમે મને ભૂલી ગયા કે શું
એક વ્યક્તિ આકાશ તરફ જોઇને બોલી રહ્યો હતો
હે પ્રભુ,
તે બાળપણ આપ્યું પછી છીનવી લીધું
તે જવાની આપી એ પણ છીનવી લધી
તે પૈસા આપ્યા એ પણ છીનવી લીધા
અને
હવે તે પત્ની આપી છે અને એ.....
શું તમે તમારા આ ભક્તને ભૂલી ગયા
હે પ્રભુ,
તે બાળપણ આપ્યું પછી છીનવી લીધું
તે જવાની આપી એ પણ છીનવી લધી
તે પૈસા આપ્યા એ પણ છીનવી લીધા
અને
હવે તે પત્ની આપી છે અને એ.....
શું તમે તમારા આ ભક્તને ભૂલી ગયા
______________________________________________________________________
ઓફિસેથી ઘરે આવી ખાવાનું માંગવાનું ભારે પડ્યું!
એક વ્યક્તિને ભુખ લાગી હોય છે, તે ઓફિસેથી આવીને પત્નીને કહે છે.
પતિ: જાનું, આજે ખાવાનું શું બનાવ્યું છે?
પત્ની: જે તમે કહો.
પતિ: પુલાવ બનાવ.
પત્ની: કાલે તો ખાધાં હતાં.
પતિ: તો રોટલી-શાક બનાવ.
પત્ની: બાળકો નહીં જમે.
પતિ: તો છોલે-પુરી બનાવ.
પત્ની: મને હેવી-હેવી લાગે છે.
પતિ: ઈંડાની ભુર્જી બનાવ.
પત્ની: આજે ઈતવાર છે.
પતિ: પરોઠા?
પત્ની: રાતે પરોઠા કોણ ખાય?
પતિ: હોટલથી મંગાવીએ કંઈ અલગ થઈ જશે.
પત્ની: રોજ-રોજ હોટલનું ન જમવું જોઈએ.
પતિ: કઢી-ભાત?
પત્ની: દહીં નથી.
પતિ: ઈડલી-સંભાર?
પત્ની: તેમાં ટાઈમ લાગશે, પહેલા કહેવું જોઈએ.
પતિ: મેગી બનાવ, તેમાં ટાઈમ પણ નહીં લાગે.
પત્ની: તે કાંઈ ખાવાનું કહેવાય? પેટ પણ નથી ભરાતું.
પતિ: તો શું બનાવીશ?
પત્ની: જે તમે કહો તે.
પતિ: જાનું, આજે ખાવાનું શું બનાવ્યું છે?
પત્ની: જે તમે કહો.
પતિ: પુલાવ બનાવ.
પત્ની: કાલે તો ખાધાં હતાં.
પતિ: તો રોટલી-શાક બનાવ.
પત્ની: બાળકો નહીં જમે.
પતિ: તો છોલે-પુરી બનાવ.
પત્ની: મને હેવી-હેવી લાગે છે.
પતિ: ઈંડાની ભુર્જી બનાવ.
પત્ની: આજે ઈતવાર છે.
પતિ: પરોઠા?
પત્ની: રાતે પરોઠા કોણ ખાય?
પતિ: હોટલથી મંગાવીએ કંઈ અલગ થઈ જશે.
પત્ની: રોજ-રોજ હોટલનું ન જમવું જોઈએ.
પતિ: કઢી-ભાત?
પત્ની: દહીં નથી.
પતિ: ઈડલી-સંભાર?
પત્ની: તેમાં ટાઈમ લાગશે, પહેલા કહેવું જોઈએ.
પતિ: મેગી બનાવ, તેમાં ટાઈમ પણ નહીં લાગે.
પત્ની: તે કાંઈ ખાવાનું કહેવાય? પેટ પણ નથી ભરાતું.
પતિ: તો શું બનાવીશ?
પત્ની: જે તમે કહો તે.
______________________________________________________________________
તમે વધું પ્રેમ મમ્મીને કરો છો કે પપ્પાને?
પપ્પા: મમ્મી-પપ્પામાંથી કોને વધું ચાહે છે.
દિકરો: બન્ને.
પપ્પા: નહીં બન્નેમાંથી કોઈ એક જવાબ?
દિકરો: બન્ને.
પપ્પા: જો હું અમેરિકા અને તારી મમ્મી પેરિસ જઈએ તો તું કોની સાથે જઈશ?
દિકરો: પેરિસ.
પપ્પા: આનો અર્થ એમ કે તું તારા મમ્મીને ચાહે છે.
દિકરો: નહીં, અમેરિકા કરતાં પેરિસ સુંદર છે.
પપ્પા: જો હું પેરિસ અને તારી મમ્મી અમેરિકા ફરવા જઈએ તો તું કોની સાથે જઈશ?
દિકરો: અમેરિકા.
પપ્પા: કેમ?
દિકરો: પેરિસ તો હું ફરી આવ્યો એટલે.
પપ્પા: ખુબ જ ચાલાક છે, બેટા!
દિકરો: બન્ને.
પપ્પા: નહીં બન્નેમાંથી કોઈ એક જવાબ?
દિકરો: બન્ને.
પપ્પા: જો હું અમેરિકા અને તારી મમ્મી પેરિસ જઈએ તો તું કોની સાથે જઈશ?
દિકરો: પેરિસ.
પપ્પા: આનો અર્થ એમ કે તું તારા મમ્મીને ચાહે છે.
દિકરો: નહીં, અમેરિકા કરતાં પેરિસ સુંદર છે.
પપ્પા: જો હું પેરિસ અને તારી મમ્મી અમેરિકા ફરવા જઈએ તો તું કોની સાથે જઈશ?
દિકરો: અમેરિકા.
પપ્પા: કેમ?
દિકરો: પેરિસ તો હું ફરી આવ્યો એટલે.
પપ્પા: ખુબ જ ચાલાક છે, બેટા!
______________________________________________________________________
દરદીઃ હું એ વ્યક્તિને જોઇ શકતો નથી જેની સાથે હું વાત કરું છું
દરદીઃ મને એક પ્રોબ્લેમ છે
ડોક્ટરઃ શું?
દરદીઃ હું એ વ્યક્તિને જોઇ શકતો નથી જેની સાથે હું વાત કરું છું
ડોક્ટરઃ તમને આ સમસ્યા ક્યારે થાય છે?
દરદીઃ જ્યારે હું ફોન પર વાત કરતો હોવ છું...!!!
______________________________________________________________________
દરદીઃ મે જ્યારે બર્થડે કેક ખાધી ત્યારે હૃદયમાં જલન ઉત્પન્ન થઇ
ડોક્ટરઃ બીજી વખત જ્યારે કેક ખાઓ ત્યારે કેન્ડલ્સ કાઢી લેજો
____________________________________________________________________
એક દારૂડિયાઓની ગેંગ - આજે ત્યાં સુધી પીવો છે કે જ્યાં સુધી સામેના ત્રણ ઝાડ છ ન દેખાવા લાગે.
બારનો મેનેજર - હવે બંધ કરો, સામે એક જ ઝાડ છે, હવે જંગલ બનાવવું છે કે શું?
___________________________________________________________________
સાંતા અને બાંતા બેઠાં હતા. બાંતાને ઉદાશ જોઇને સાંતાએ પુછ્યું કે, તને શું થયું છે?
જવાબમાં
બાંતા બોલ્યો, 'પ્રવાહ સાથે તો બધા બદલાય છે, પણ પ્રવાહની વિરુદ્ધ જે જાય
છે તે જીવનમાં યશસ્વી થાય છે. આવું હું ટ્રાફીક પોલીસને કહું તે પહેલાં તો
તેમણે મેમો ફાડી નાંખ્યો.'
ડોક્ટરઃ શું?
દરદીઃ હું એ વ્યક્તિને જોઇ શકતો નથી જેની સાથે હું વાત કરું છું
ડોક્ટરઃ તમને આ સમસ્યા ક્યારે થાય છે?
દરદીઃ જ્યારે હું ફોન પર વાત કરતો હોવ છું...!!!
______________________________________________________________________
કેક ખાધા બાદ દરદીને થઇ અજબ બિમારી
દરદીઃ મે જ્યારે બર્થડે કેક ખાધી ત્યારે હૃદયમાં જલન ઉત્પન્ન થઇ
ડોક્ટરઃ બીજી વખત જ્યારે કેક ખાઓ ત્યારે કેન્ડલ્સ કાઢી લેજો
____________________________________________________________________
દારૂડિયાઓની ગેંગ બારમાં બેઠી
એક દારૂડિયાઓની ગેંગ - આજે ત્યાં સુધી પીવો છે કે જ્યાં સુધી સામેના ત્રણ ઝાડ છ ન દેખાવા લાગે.
___________________________________________________________________
પોલીસને કહું તે પહેલાં તો મેમો ફાટી ગયો
સાંતા અને બાંતા બેઠાં હતા. બાંતાને ઉદાશ જોઇને સાંતાએ પુછ્યું કે, તને શું થયું છે?
No comments:
Post a Comment