Wednesday, October 10, 2012

Funny Jokes-1

પૈસા કમાવવાનો સૌથી સહેલો રસ્તો....

બે છોકરા વાત કરી રહ્યા હતા....

એમાંથી એક બોલ્યોપૈસા મેળવવાનો એક સરળ રસ્તો છે....

બીજો છોકરોકેવી રીતે

પહેલા છોકરાએ જવાબ આપ્યોલોકોને એવું કહેવાનું કે તુ એમનાં સિક્રેટ જાણે છે.....

બીજો છોકરો તેના પપ્પા પાસે ગયો અને બોલ્યોહું તમારું સિક્રેટ જાણું છું.....

પપ્પાએ જવાબ આપ્યોતારી મમ્મીને કહેતો નહીં લે 100 રૂપિયા

પછી તે છોકરો તેની મમ્મી પાસે ગયો અને બોલ્યોહું તમારું સિક્રેટ જાણુ છુ....

મમ્મીકોઇને કહેતો નહીં....લે  500 રૂપિયા

છોકરાએ પછી  યુક્તિ ટપાલી પર પણ અજમાવી અને ટપાલીને બોલ્યોહું તમારું સિક્રેટ જાણું છુ....

ટપાલીએ પોતાનાં બંને હાથ ખોલ્યા અને બોલ્યોઆવી જા બેટાતારા પપ્પાને વળગી જા.........!

*********************************************************************************

પ્રેમનો કાંટાથી ભરેલો રસ્તો આવી રીતે પાર કરાય......

છોકરોઃ હું તને બહુ પ્રેમ કરું છું....તારા વિના હું રહી નથી શકતો..

છોકરીઃ મારી પાછળ તારી જિંદગી બરબાદ ના કર..

છોકરો : કેમ?
.
.
છોકરીઃ  રસ્તામાં તો કાંટા સિવાય બીજું કંઇ  નથી..

છોકરોઃ તુ ટેન્શન ના લઇશ..

મારી પાસે વુડલેન્ડનાં બૂટ છે!!!!!

*********************************************************************************

મહિલાનાં છૂટાછેડા પછી થયા 2 બાળકો...

એક મહિલાએ બીજી મહિલાને પૂછ્યું- જ્યારે તારા છૂટાછેડા થયા ત્યારે તારો એક  દીકરો હતો....

પણ હવે ત્રણ કવી રીતે.....?

બીજી મહિલાઃ એમાં એવું છે ને કે મારા પતિ ઘણી વાર માફી માગવા આવી જતા હોય છે.

*********************************************************************************

દુનિયાનાં બે સૌથી ઝડપી કોમ્યુનિકેશન

 દુનિયામાં ફક્ત બે  પ્રકારનાં કોમ્યુનિકેશન સૌથી ઝડપી છે.....

ઇમેલ ટુ ઇમેલ......

અને ફીમેલ ટુ ફીમેલ.....

*********************************************************************************

છોકરીએ તેનાં પ્રેમી સાથે લગ્ન  કર્યા....

ચિંટુ- યાર હું જે છોકરીને પ્રેમ કરું છું... એણે મારી સાથે લગ્ન કરવાની ના પાડી...

પિન્ટુઃ તે એને કહ્યું નહીં કે તારા કાકા કરોડપતિ છે..??

ચિંટુઃ હા મેં એને કહ્યું તું ને.....

પિન્ટુ- તો પછી શું થયું.....?
.
.
.
ચિંટુઃ હવે  મારી કાકી છે....

*********************************************************************************

 હતો ઓસામા..

પડ્યો મોટા લોચા માં..
પડ્યા ટાવર અમેરિકામાં
પછી ભાગ્યો ગુફામાં..
બોમ્બ પડ્યા ગુફામાં
તોયે બચી ગયો ઓસામા..
પાકિસ્તાન કહે આવતો રેહ,અહિયાં રહેજે મઝામાં..
ત્યાં આવ્યો ઓબામાં..
અક્કલ હતી  ડોબામાં..
ગોતી લીધો ઓસામા..
નાખી દીધો દરિયા માં..
મારી ગયો ઓસામા..
રાજી થયો ઓબામાં..
બધાયે જોયું ટીવી માં..
light bill ચઢયું ફોકટ માં..
કેમ છો બાકી મજા માં..??????

*********************************************************************************

પત્ની તેના પતિ સાથે ગુસ્સામાં ફોન પર વાત કરી રહી હતી...
પત્ની: તમે ક્યા છો?
પતિ: ડાર્લિંગ તને યાદ છે તે જ્વેલરી શોપ, જ્યાં તે ડાયમંડ નેકલેસ જોયો હતો અને જે તને ખુબ ગમી ગયો હતો, પણ તેને ખરીદવા માટે મારી પાસે પૈસા  હતા. પણ મેં કહ્યું હતું કે તે એક દિવસ તને જરૂર મળશે.

પત્ની(હસતાં હસતા): હા મને યાદ છે તે....

પતિબસ તે જ્વેલરી શોપની બાજુમાં આવેલા પબમાં હું છું.......

*********************************************************************************

પતિ પોતાની પત્નીને અંગ્રેજી શીખવી રહ્યો હતો.....

પત્ની(બહોરે): ચાલો ડિનર કરવા.....

પતિ: અરે દિવસમાં ખાવાને લંચ કહેવાય

પત્ની: જાણું છું,  કાલરાતનું વધેલું છે એટલે..........

*********************************************************************************

1. પ્રેમીને ડબલ હાર્ટ એટેક ક્યારે આવે છે?

પહેલો: જ્યારે પ્રેમિકાનો મેસેજ આવે કે આપણે હવે છુટા પડીએ તો બહેતર છે.’

બીજો: જ્યારે   પ્રેમિકાનો મેસેજ આવે કે, ‘સોરી પેલો મેસેજ તારા માટે નહતો

...........

2. એક ટકલો રસ્તા પર જઈ રહ્યો હતો.

એક મસ્તીખોર બાળકે તેની મજાક કરી અને કહ્યું કે આજે દિવસે પણ ચાંદ દેખાય છે.

ટકાએ  બાળકના માથા પર એક લાકડી મારી અને કહ્યું લે સાથે તારા પણ જોઈ લે.....

........

3.પત્ની- ગઇ કાલે તમે કોઇ છોકરી સાથે ફિલ્મ જોવા ગયા હતા??

પતિ- શું કરું મારી વ્હાલી, આજકાલ ફિલ્મો ક્યાં એવી બને છે કે પત્ની અને બાળકો સાથે જોઇ શકાય?

..............

4. રાજુ અને સંજુ નામના મિત્રો લાંબા સમય પછી મળ્યાં. રાજુનાં લગ્ન થઇ ગયા હોય સંજુએ ભાભીનું નામ પુછ્યું.

જેના જવાબમાં રાજુએ ભાભીનું નામ ગુગલ છે તેમ કહ્યું.  સાંભળીને સંજુ આશ્ચર્ય પામ્યો.

રાજુને સંજુએ પુછ્યું કે ભાભીનું નામ ગુગુલ ભાભી કેમ છે?

રાજુએ કહ્યું, ‘ યાર, તેને આપણે એક સવાલ પુછીએ તો આપણને 10 જવાબ મળે છે..!!!’

.................

5. મુન્નાના પિતાએ તેની માર્કશીટ જોઈને કહ્યું: તારા જેવાં બાળકો તો  ધરતી પર ભાર છે.

મુન્નો: ચિંતા  કરો પપ્પા, એટલે  હું મોટો થઈને પાઇલટ થવા માગું છું.

*********************************************************************************

રાજુ અને સંજુ નામના મિત્રો લાંબા સમય પછી મળ્યાં. રાજુનાં લગ્ન થઇ ગયા હોય સંજુએ ભાભીનું નામ પુછ્યું.

જેના જવાબમાં રાજુએ ભાભીનું નામ ગુગલ છે તેમ કહ્યું.  સાંભળીને સંજુ આશ્ચર્ય પામ્યો.

રાજુને સંજુએ પુછ્યું કે ભાભીનું નામ ગુગુલ ભાભી કેમ છે?

રાજુએ કહ્યું, ‘ યાર, તેને આપણે એક સવાલ પુછીએ તો આપણને 10 જવાબ મળે છે..!!!’

*********************************************************************************

એક સ્કૂલમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ સમક્ષ રમુજી સ્ટાઇલમાં માફી માંગવામાં આવી હતી.

શાળાના વિદ્યાર્થીઓને એક સ્થળે એકઠાં કરીને શિક્ષકો દ્વારામાં માફી માંગતા કહેવામાં આવ્યું, ‘અમે તમને  રીતે ભણાવીએ છીએ કે જાણે કે કોઇએ પ્લેઇન રાઇસ બનાવ્યા હોય. અને અમે પરીક્ષામાં તમારી પાસેથી બિરીયાનીની આશા રાખીએ છીએ....

*********************************************************************************

ક્યારેક એવું પણ બને છે કે,
કંઇક અનોખું કરવા જતાં નામના પણ મળે છે ને ક્યારેક વિશ્વને રમુજ પુરુ પાડનારા લોકો પણ બની જવાય છે. અહીંયા એક વીડિયો તમારી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
જેમાં એવા  કેટલાક લોકો દ્વારા કરવામાં આવેલી ઘટનાઓને એકઠી કરવામાં આવી છે.
જે ચોક્કસ પણે થોડાક સમય માટે પણ આપણા મુખ પર છવાયેલી ઉદાસીને દૂર કરી જાય છે.

*********************************************************************************

સાંતાના ગામમાં બ્રીજ બનાવવામાં આવ્યો.

બિલ્ડરે પુછ્યું, ‘નદી પર બ્રીજ બની ગયો સારું થઇ ગયું ને...’

સાંતાએ કહ્યું, ‘ હા હો, પહેલા તડકામાં તરવું પડતું હતું, હવે બ્રીજના છાયડાં નીચે તરીશું!!!!!

*********************************************************************************

No comments:

Post a Comment