જન્મદિવસે થયા આ ભાઇનાં છૂટાછેડા.....
એક વ્યક્તિનાં છૂટાછેડા થઇ ગયા.....
કારણ સાંભળવું છે......?
એ વ્યક્તિનો જન્મદિવસ હતો...એની પત્નીએ તેને વિશ ના કર્યું....તેનાં મમ્મીપપ્પા અને બાળકોએ પણ વિશ ના કર્યું....
એ વ્યક્તિ ઓફિસ ગયો...ત્યાં તેના કોઇ પણ કલિગે પણ વિશ ના કર્યું.....જેવો તે તેનાં કેબિનમાં ગયો તેની સેક્રેટરીએ કહ્યું...

હેપ્પી બર્થડે સર......
તે બહુ ખુશ થઇ ગયો.......
સેક્રેટરીએ તેને બહાર લંચ માટે ઓફર કરી....
લંચ પછી સેક્રેટરીએ તેનાં બોસને પોતાનાં ઘરે આવવાનું આમંત્રણ આપ્યું....
બંને જણા ઘરે ગયા....
સેક્રેટરીએ કહ્યું...સર, તમે અહીં બેસો હું બે મિનીટમાં જ બેડરૂમમાં જઇને આવું છું....
ઓકે, બોસે કહ્યું- સેક્રેટરી બે મિનીટ પછી કેક, બોસની પત્ની, મમ્મી પપ્પા અને બાળકો, કલિગ અને ફ્રેન્ડ્સ સાથે રૂમમાંથી બહાર આવી....
બધાએ જોરથી બૂમ પાડી...સરપ્રાઇઝ.....
અને બોસ ડ્રોઇંગ રૂમમાં સોફા પર બેઠા હતા......કપડા કાઢીને.......!

*********************************************************************************
જાપાનીઝ, અમેરિકન, ભારતીય, ચીની વેપારી થયા ભેગા
જાપાનીઝ, અમેરિકન, ભારતીય અને ચીની ફેક્ટરી માલિકો ભેગા થયા....
જાપાનીઝ બોલ્યો- અમે પ્રોડક્ટ બનાવ્યા પછી ત્રણ વાર ક્વોલિટી ચેક કરીએ છીએ...
અમેરિકન- અમે પ્રોડક્ટ બનાવ્યા પછી બે વાર ક્વોલિટી ચેક કરીએ છીએ....
ભારતીય- અમે એક વાર ક્વોલિટી ચેક કરીએ છીએ...
ચાઇનીઝ- આ વળી ક્વોલિટી ચેક એટલે શું થાય......?
અમેરિકન- અમે પ્રોડક્ટ બનાવ્યા પછી બે વાર ક્વોલિટી ચેક કરીએ છીએ....
ભારતીય- અમે એક વાર ક્વોલિટી ચેક કરીએ છીએ...
ચાઇનીઝ- આ વળી ક્વોલિટી ચેક એટલે શું થાય......?
Facebook આમના વિના કંઇ નથી...
ડિયર ફેસબુક.....!
આટલો બધો એટીટ્યુડ ના દેખાડીશ.....
.
.
.
.
..
.
..
...
.
.
તુ અમારા વિના Sign Up પણ ના કરી શકે .....
Yours Sincerely:
Msn, Yahoo, Gmail, Hotmail!!!!!!
*********************************************************************************
અમેરિકન, રશિયન, આરબ, પારસી અને હરાજી
અમેરિકન, રશિયન, આરબ અને પારસી એક એન્ટીક વસ્તુઓની હરાજીનાં કાર્યક્રમની પાર્ટીમાં ભેગા થયા...
અમેરિકન બોલ્યો- મારી પાસે બહુ પૈસા છે....હું દુનિયાની સૌથી મોંઘી 10 પેન ખરીદવા માગુ છું..
રશિયન- હું અબજોપતિ છું....મારે દુનિયાની 20 એન્ટીક ઘડિયાળો ખરીદવી છે.....
આરબ- આ તો કંઇ જ નથી..હું એક પ્રિન્સ છું....મારે દુનિયાની 50 એન્ટીક કાર ખરીદવી છે.....
પછી એ બધા પારસી કંઇ બોલે એટલે તેની તરફ જોવા માંડ્યા.....
પારસીએ પોતાની ચા માં ખાંડ નાખીને ચમચીથી હલાવી અને પછી શાંતિથી મસ્કાબન ખાતા ખાતા ખુરશીનો ટેકો દીધો.....
અને શાંતિથી બોલ્યો- મારે આમાંથી કશું જ નથી વેચવું.....
*********************************************************************************
ગગાને ઇન્ટરવ્યુમાં તેનો શોખ પૂછવામાં આવ્યો....
ગગાને એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું- તમારા શોખ કયા છે.....?
ગગોઃ ઘોડેસવારી.....
ઇન્ટરવ્યુઅરઃ છેલ્લે ક્યારે ઘોડેસવારી કરી હતી તમે.....
ગગોઃ પાંચ વર્ષ પહેલા મારા લગ્નનાં વરઘોડામાં..
ગગાને એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું- તમારા શોખ કયા છે.....?
ગગોઃ ઘોડેસવારી.....
ઇન્ટરવ્યુઅરઃ છેલ્લે ક્યારે ઘોડેસવારી કરી હતી તમે.....
ગગોઃ પાંચ વર્ષ પહેલા મારા લગ્નનાં વરઘોડામાં..
*********************************************************************************
પપ્પા આ પુરુષ એટલે શું થાય...
એક છોકરાએ તેનાં પપ્પાને પૂછ્યું- પપ્પા આ પુરુષ એટલે શું થાય.....?
પપ્પાઃ પુરુષ એટલે એવી વ્યક્તિ જે તમને કોઇ શરત વિના પ્રેમ કરે, તમારી સંભાળ રાખે અને તમારું રક્ષણ કરે....
છોકરોઃ જ્યારે હું મોટો થઇશ ત્યારે મમ્મી જેવો પુરુષ બનીશ....
*********************************************************************************
જોરદાર હથોડોઃ 'કંઇ પણ ચાલે'ની હદ..
'કંઇ પણ ચાલે'ની હદ..
.
.
.
શિક્ષકઃ જો એક આંબાના જાડ પર 10 કેળા લટકતા હોય અને હું એમાંથી 7 જમરૂખ તોડી લઉં તો કેટલી દ્રાક્ષ વધશે..
.
.
વિદ્યાર્થીઃ સર 9 હાથી..
.
.
શિક્ષક- તને કેવી રીતે ખબર પડી..?
વિદ્યાર્થી- કેમ કે હું લંચમાં બટાકાનું શાક લાવ્યો છું..
મોરલઃ રોજ બ્રશ કરો, નહીં તો પેટ્રોલ મોંઘુ થઇ જશે..
*********************************************************************************
છોકરો દરિયામાં ડૂબી રહ્યો હતો.....
એક છોકરો દરિયામાં ડૂબી રહ્યો હતો- એવામાં એણે ભગવાનને પ્રાથના કરતા કહ્યું- હે ભગવાન જો હું બચી ગયો તો 100 માણસને ખીચડી ખવડાવીશ....
એટલામાં એક મોજું આવ્યુંને એ છોકરો કિનારા પર ફેંકાઇ ગયો....
છોકરો બહાર આવતા જ બોલવા માંડ્યો...કેવી ખીચડી, શેની ખીચડી...
એવામાં એક મોટું મોજું આવતા જ તે પાછો દરિયામાં ખેંચાઇ ગયો......
એ ડૂબતા ડૂબતા બોલવા માંડ્યો....મારો મતલબ હતો કે સાદી ખીચડી કે વધારેલી ખીચડી....તુવેરની દાળની કે મગની દાળની?
મોરલ ઓફ ધ સ્ટોરીઃ કામ નીકળી ગયા પછી લોકો ભગવાનને પણ ભૂલી જાય છે.
*********************************************************************************
No comments:
Post a Comment