Title:-જાતે ઇંડા આપે
સંતા - અમારી ટીચર હંમેશા અમને મરધા બનાવે છે.
બંતા - હા, અને પરીક્ષામાં જાતે જ ઇંડા આપે છે.
Title:-મિત્રની સચ્ચાઇ
બે છોકરીઓ વાતો કરી રહી
હતી.
પહેલી - આજ પછી કોઇ છોકરા પર વિશ્વાસ નહીં કરું,
બધા ખોટા અને કમીના હોય છે,
બીજી - કેમ શું થયું, બોયફ્રેન્ડે કંઇ કીધું.
પહેલી - નામ ના લઇશ તેનું . તે જૂઠો છે.
આજ પછી હું તેની સાથે વાત જ નથી કરવાની.
બીજી- કેમ શું થયું. તેં એને કોઇ છોકરી સાથે જોઇ લીધો કે શું.
પહેલી - ના એને મને બીજા બોયફ્રેન્ડ સાથે જોઇ લીધી.
તેણે મને કહ્યું હતું કે થોડા દિવસો માટે બહારગામ છે.
**********
Title:-વાંચવા લાગી જાઓ
સ્ટુડન્ટ - પરીક્ષા
નજીક હોવાથી પ્રોફેસરની કેબિનમાં ગઇ.
સર, હું પાસ થવા માટે કંઇ પણ કરી શકું છું.
પ્રોફેસર - સારું, આ તો સારી વાત છે.
ફટાફટ તમારી બુક્સ ખોલો અને વાંચવા લાગી જાઓ.
**********
Title:-પ્રેમ કર્યો છે
છોકરી (બોયફ્રેન્ડને) -
તેં મારામાં એવું તો શું જોયું કે તું મને પ્રેમ કરવા લાગ્યો.
છોકરો -
(ગર્લફ્રેન્ડને)- અરે, જોયું તો કંઇ નથી, હજુ સુધી,
જોવા માટે તો પ્રેમ
કર્યો છે.
**********
Title:-સ્વર્ગ- નરક
એકવાર સંતા અને બંતા
સમુદ્રના કિનારે ફરી રહ્યા હતા.
અચાનક બંતાના મનમાં વિચાર આવ્યો અને તેણે સંતાને પૂછ્યું.
બંતા - જ્યારે દરેક વ્યક્તિને લગ્નના નુકસાનની ખબર છે તો તે લગ્ન કેમ કરે છે.
સંતા - એ એટલા માટે કે જ્યારે આત્મા સ્વર્ગમાં જાય તો તે સારું અનુભવે,
અને નરકમાં જાય તો ઘર જેવું અનુભવે.
**********
Title:-વરસાદનું બહાનું
એક દિવસ પતિ પત્ની
વચ્ચે ઝઘડો થઇ ગયો.
પતિ - બસ, બહુ થઇ ગયું.
તેં મારું દિલ તોડી દીધું છે,
હું આ ઘરમાં તારી સાથે રહી શકું તેમ નથી,
આજની લડાઇ આપણી આખરી લડાઇ છે.
હું અત્યારે જ ઘર છોડીને જાઉં છું અને તે દરવાજા તરફ ગયો.
પત્ની - ક્યાં જાઓ છો?
પતિ - એટલે દૂર કે જ્યાં કોઇ મને શોધી ન શકે,
પતિએ દરવાજો ખોલીને બંધ કરી દીધો.
પત્ની - શું થયું, હવે કેમ ન ગયા.
પતિ - વરસાદ થોડો ઓછો થાય એટલે જઉં.
**********
Title:-સ્વાર્થી દોસ્ત
સંતા - સ્વાર્થી
દોસ્તોથી બચીને રહો.
બંતા - પણ એ કેવી રીતે ખબર પડે કે એ સ્વાર્થી છે કે નહીં.
સંતા - સરળ છે, દરેક દોસ્તોને મેસેજ કરો,
જે રીપ્લાય ન આપે તે સ્વાર્થી દોસ્ત.
**********
No comments:
Post a Comment