Thursday, March 14, 2013

Comedy Jokes

'પ્લાસ્ટિક' લઈને આવો અને કરાવો પ્લાસ્ટિક સર્જરી...!!
https://blogger.googleusercontent.com/img/proxy/AVvXsEhXWBsrTvxr-68NyGDbuUVsAK9u3NuBOzx7NVJHPi98JOSNqaTRAfodnqMI0JlxiqQ-MFHbS4LGQfxNAuAFdD8z27bKASFgII2l5dgwa9DRGgB5jSRT717tav5UePLfP0vEa8Q6viZFsWdOnNQ53XAUqvSIOJTYvVrz-1xeu4Eg9QVL5uBV4IpSg1VGp3o9kRfFx0Y-9mWUfGLaOaBMkCs6uklXnPz_uYU_DCXH=ગુલ્લુનો ચહેરો ખરાબ થઈ ગયો...એટલે ગુલ્લુ ગયો ડોક્ટર પાસે.
ગુલ્લુ: સાહેબ, મારે પ્લાસ્ટિક સર્જરી કરાવવી છે કેટલો ખર્ચો થશે...
ડોક્ટર: 25 લાખ ખર્ચો થશે તારો ચહેરો પૂરો ખરાબ થઈ ગયો છે.
ગુલ્લુ: સાહેબ, હું પ્લાસ્ટિક લઈને આવીશ તમે ફક્ત મજૂરી કહો...
ગુલ્લુ રોક્સ, ડોક્ટર શોક... 

મૃત્યુ પામેલા પતિએ કર્યો ઈમેઈલ 'તારા સ્વાગતની તૈયારીઓ કરી રાખી છે!'
https://blogger.googleusercontent.com/img/proxy/AVvXsEhNIz5-GijhKJZJrZdravRNehLmYtGD_u4q7ZuJnmt2D8-e7-T-HzDAGxHlQphs73GPAhQJwcsYN8-taQfquSVo5nTIINziXylPFCre3ITm0BQai3WwyiJU-XOkYVdXIywFBnKqEsUEC4ruqA5NMceyLP2_ggXBaXFQzgYbu_G4tWFKS2GgGz40FomlxhlLKI8NgqUwZCc3darhcAZ4YDr-Qgx9-rLWnWxr7Q=એક દંપતી વેકેશન પર જવાના હતા. પતિ બીઝનેસ ટુર પરથી સીધો વેકેશન ના સ્થળે પહોચવાનો હતો જ્યારે પત્ની બીજા દિવસે પહોચવાની હતી.
પતિ મહાશયે વેકેશન ના સ્થળે હોટેલ પરથી પત્ની ને એક ઈમેઈલ લખવાનો વિચાર કર્યો અને ભૂલથી ઈમેઈલ અડ્રેસ ટાઇપ કરતી વખતે                                                   ટાઈપીંગ મિસ્ટેક થઈ ગઈ અને ઈમેઈલ એક એવી સ્ત્રી ને મળ્યો જેના પતિનું એક દિવસ પહેલા મૃત્યુ થયું હતું. જ્યારે વિધવા સ્ત્રીએ તેનો ઈમેઈલ ચેક કર્યો તો તેને ચક્કર આવી ગયા અને તે ઢળી પડી. તે જોઈને સગા-વહાલો દોડી આવ્યા અને તેમણે સ્ક્રીન પર વાચ્યું:
વહાલી પત્નીહું ક્ષેમ-કુશળ પહોચી ગયો છું અને હા, આવતી કાલ ના તારા સ્વાગતની બધી તૈયારીઓ કરી રાખી છે.

બીજાની પત્નીને બહાર ફરવા લઈ જવાનું ક્યારેય વિચાર્યું!!
https://blogger.googleusercontent.com/img/proxy/AVvXsEjdQ7PwNzXQzCz06h77Iqn8EB7n6uyPeOFbTcjBjGEee8DSSObEYQH0kKRZbFzTxAWx0kNvm8vGSagTY5Ddfsxj-LLNKgLtw_toe6WHAOurbhmzOMzLzSKEaXat0X9sToaUsEatyapkxXyRJXM6uwvpp2Ik7CWkGxBmHK1O8vbuQM9p6w5f2iDSGTXaAQosZmewQ60VjqhQm9r4Qp3SUzMTQY0dGfvUkN9m30Bq=ચંપા: બાજુ વાળી રૂપાલીને એના પતી દર વરસે ૧૦ દિવસ બહાર ગામ ફરવા લઇ જાય છે
છગન: તો ?
ચંપા: તમે કોઈ દી લઇ ગ્યા?? શીખો કંઇક
છગન: મેં તો - વાર પૂછ્યુ પણ માનતી નથી

જોર સે બોલો... બી ડી સી ડી
https://blogger.googleusercontent.com/img/proxy/AVvXsEheAXHcTjgtjpC4t4dAheJi_o9z1CNXTnwB8LlmOZxd7vMbRbSUM_SK0KiKx3FvVcAuKHoh0pyfU5Mdywm7N1E_eTWsCVVN5nlw95N6uUm2abW_W2WYefZOZGeOTY6hPl2k725uNRdV8Z3Ho_jCm9coZ10laqUAfuOBbfglSpRpUAmK4pY6ogz6xS5oDz7XExvrI6dpPNOnc1c-Ju48w1Fsv1GKWeSJOuWNDa2C=ટીચર: ચંપક બી સી ડી બોલી ને સંભળાવ
ચંપક: બી સી ડી એફ જી ..
ટીચર: જોર સે બોલો
ચંપક: જય માતા દી
 ચંપક રોક્સ, ટીચર શોક 

કેવીરીતે ત્રણ સ્ત્રી અને બે પુરૂષ મચ્છર માર્યા!!

https://blogger.googleusercontent.com/img/proxy/AVvXsEhGHOFTXkCu6AKWbsCRQMzTVBtxQWRaQj2WNTZgI1aQQr8jsMmbpFfuPE6WcbW8T6Swhl8vSSxzuQlLEGXdfYW2O_VBVqUJopkZclQPbMIOPnyqF_eVdWgXIwc-hIDsNhii3ZXNnrS9eep4VTjAXYoZdWwzxMFY0iOYn0936py9fNSN8mNOHQFz-QwTG3OMfTwoIadttcFDuQT8iTDdf0ek1OGZdBfJJncJdGw9=છોકરી: શું કરે છે?
છોકરો: મચ્છર મારું છું.
છોકરી: કેટલા માર્યા?
છોકરો: કુલ પાંચ(3 સ્ત્રી અને 2 પુરૂષ)
છોકરી: તને કેમ ખબર?
છોકરો: 3 આરિસા પાસે અને 2 બિયર પાસે બેઠા હતા.

ચિન્ટુ સિગરેટ ફુંકતો હતો ને તેના પપ્પા આવી ગયા

https://blogger.googleusercontent.com/img/proxy/AVvXsEjhZFT-x0FZpPdHGR_oGcCqr6kA4N3GT17jkiXZmDX-z8GBTHqHPjTp453LRo0lX8TJ26X9_eObAivI1xrSWfHjKOtGwmT61zWwA5xkcGMKRORkCVoStJOIgDVwAc1d1PlEuKXm2Q5TxOxFaLPHTKMr7V1JSGkb9bGY7ki1739TnrbynaPbZu0KDjOD-AQOZNEG9Ci1fDRIGEkwj7VzEnKZRqJMyDHXgDeaR1vvJA=ચિન્ટુ સિગરેટ ફુંકતો હતો ને તેના પપ્પા આવી ગયા....
ચિન્ટુએ સિગરેટ શર્ટના ખિસ્સામાં મૂકી દીધી.
પપ્પા: તું સિગરેટ ફુંકતો હતો?
ચિન્ટુ: નહીં...
પપ્પા: તો પછી તારા શર્ટમાંથી ધુમાડો કેમ નીકળે છે?
ચિન્ટુ: તમે વાત દિલમાં આગ લાગે તેવી કરી છે...!!

સાન્તાને વોડાફોનમાં નોકરી મળી ને પહેલા દિવસે કાઢી મૂક્યો!

https://blogger.googleusercontent.com/img/proxy/AVvXsEjtnkX34oRRzo_6MDtbMD8MDVVoIEc_gGhd0O3mwedepLpGIzpsDyGbmTiK3IGV4D-JPTsMZXEJHGTqlglKwyf1NrZFzKKI1_C_GtH9h87g4T3bSLeCF6b3L-2FoEDfMq6XFuo3Zuw8eaTS5CsYv3v7_i_TIXN1ujXsJIEz7kOBnunwjPGiXFgouesosoX6y0Hl1rrmZeoABRDoZhHrCpUrwRTrZBki=સાન્તાને વોડાફોનમાં ઓપરેટરની નોકરી મળી ગઈ.
પણ પહેલા દિવસે બહું માર્યો અને કાઢી મૂક્યો...
કારણ કે...
પહેલો કોલર: મારું વોડાફોનનું સીમ ખરાબ થઈ ગયું છે...!!
સાન્તા: અરે...!! પાગલ તો એરટેલનું લઈલે...

મોનુને સપનામાં છોકરીએ ચપ્પલ મારી તો બે દિવસ બેંકે ના ગયો!

https://blogger.googleusercontent.com/img/proxy/AVvXsEj9LoUZxJbttFePW91bgZYPZP39xPPMJODI-WW4ZKXaBlh9t1jpncTTQ8XTUwZ-cSxhIroJNaW0vsRlw4VgVWFmjQkwM_m9zw0x9AL3fqQBWM9mzEPxNSugSa9RRFjoLOb7lEIbsGGaKP8v8CN0EHmS95WuVZC7wQBhk88hgILvtcF3VajcBh9tcmV2RhCqso-Evf2TZSfvioruAuWSqOz6XWaCjUA=મોનુને સપનામાં એક છોકરીએ ચપ્પલ મારી...
મોનુ બે દિવસ સુધી બેંક પર ગયો..
કેમ કે બેંકમાં લખ્યું હતું...
'અમે તમારા સપનાને હકીકતમાં બદલીએ છીએ'


છોકરીની ડિમાન્ડ પર છોકરાએ કરી શાયરી
એક છોકરી વાંરવાર તેના બોયફ્રેન્ડને શાયરી કરવા કહેતી હતી

આખરે બોયફ્રેન્ડે શાયરી કરી અને બોલ્યો

ઇન કાલી કાલી ઝુલ્ફો સે કરતી હો અંધેરા

ઇન કાલી કાલી ઝુલ્ફો સે કરતી હો અંધેરા

હો જાઓ ટકલી ઓર કર દો સવેરા

ફૂટબોલ મેલ છે કે ફિમેલ?
પપ્પુના પ્રશ્નનો ભુરાએ આલાગ્રાન્ડ જવાબ આપ્યો

પપ્પુઃ ફૂટબોલ મેલ છે કે ફિમેલ?

ભુરોઃ અરે, જેની પાછળ 11-11 છોકરાઓ દોડતાં હોય તે ફિમેલ જ હોય ને..



પૌત્રનો દાદીને પ્રશ્ન, કેટલા સ્થળ ફરેલા છો?
એક પૌત્ર તેના દાદા-દાદી સાથે બેઠો હતો અને પ્રશ્નો પૂછી રહ્યો હતો.

પૌત્રઃ દાદી, તમે કેટલાં સ્થળ ફરેલા છો?

દાદીઃ બેટા, હિન્દુસ્તાન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને....

દાદા બોલ્યાઃ હવે કબ્રસ્તાન...

ભુરાનો પ્રશ્નઃ મર્દાના કમજોરી કોને કહેવાય?
ભુરો અને ચીકુ વાતો કરી રહ્યાં હતા.

ભુરોઃ મર્દાના કમજોરી કોને કહેવાય?

ચીકુઃ કોઇ છોકરી તારા સ્વપ્નમાં આવે અને ત્યાંથી પણ તું બચીને ભાગી જા, તેને....


વિશ્વની દરેક મહિલાઓનો ચહેરો એક જેવો હોય તો…!
ચીમને ભુરાના પ્રશ્નનો જોરદાર જવાબ આવ્યો હતો

ભુરોઃ વિશ્વની દરેક મહિલાઓનો ચહેરો એક જેવો હોય તો…!

ચીમનઃ તો પછી કંઇ ના થાય, ગેસ સિલિન્ડરની જેમ તે ક્યારેયક આ ઘરે તો ક્યારેક બીજા ઘરે


દારૂ છોડવા દારૂડિયાએ અપનાવ્યો આવો રસ્તો
એક દારૂડિયો પોતાની દારૂની લત છોડવા માગતો હતો. તેણે એક સિક્કો હવામાં ઉછાળ્યો અને બોલ્યો કે, જો ટોસ આવે તો રમ, કિંગ આવે તો વ્હિસ્કી અને સિક્કો ઉભો પડે તો બીયર.

પણ જો

સિક્કો હવામાં રહેશે તો

કસમ દારૂની બોટલની આજથી જ પીવાનું બંધ.

ચીકુને બધું ભીનું-ભીનું લાગતું હતું
ચીકુ અને ચીમન એક બિસ્તર પર બેઠાં હતા. થોડીકવારમાં ચીકુ શાયરાના અંદાજમાં બોલ્યોઃ

ભીગા સા લગતા હે આલમ મુઝે ભીગી સી લગતી હે સુબહ મુઝે

ચીમન બોલ્યોઃ ઉભો થા સાલા, બિસ્તર પર સુસુ કર દીયા તુને...


"એ વાત સાચી છે કે, તારું મગજ હજું પણ સારુ છે"
પતિઃ એ વાત સાચી છે કે, તારું મગજ હજું પણ સારુ છે

પત્નીઃ એ તને કેવી રીતે મળી?

પતિઃ કારણ કે, અનઉપયોગી વસ્તું હંમેશા તાજી જ રહે!



ટોઇલેટમાં મળી ગયા ઇંગ્લિશમેન અને ભુરો
ઇંગ્લિશમેને પૂછેલા પ્રશ્નનો ભુરાએ વિચિત્ર જવાબ આપ્યો

ઇંગ્લિશમેનઃ ગૂડ ઇવનિંગ, હાઉ ડુ યુ ડુ?

ભુરોઃ ગુડ ઇવનિંગ, વી ઓપન ધ ઝીપ એન્ડ ડુ!



મુર્ખ વ્યક્તિ પક્ષીને મારવા શું કરે?
શિક્ષકે વિદ્યાર્થીઓને એક પ્રશ્ન પૂછ્યો હતો

શિક્ષકઃ મુર્ખ વ્યક્તિ પક્ષીને મારવા શું કરે?

વિદ્યાર્થીઃ તે પક્ષીને 10 માળની બિલ્ડિંગ પર લઇ જશે અને ત્યાંથી તેને નીચે ફેંકશે.



પતિનો પત્નીને ધમાકેદાર જવાબ

પત્ની(પતિને): જ્યારે જ્યારે હું તમારી પાસે આવું છું ત્યારે તમે ચશ્મા કેમ પહેરી લો છો?

પતિ: ડોક્ટરે કહ્યું છે કે જ્યારે માથાનો દુખાવો આવે ત્યારે ચશ્મા પહેરી લેવા.....



પાગલખાનામાં પાગલોની ધમાલ
પાગલખાનામાં પાગલો રડી રહ્યાં હતા, પરંતુ એક પાગલ ચૂપચાપ સુઈ રહ્યો હતો....

ત્યારે આ પાગલ પાસે જઈને ડોક્ટરે પુછ્યું : ભાઈ, તુ કેમ શાંતિથી સુઈ રહ્યો છે?


પાગલ: હું મરી ગયો છું, એટલે તો આ બધા રડી રહ્યાં છે...



બે બાળકોની મસ્તીભરી વાતો
બે બાળકો વાતો કરી રહ્યા હતા....


પ્રથમ: મારા પિતા સંગીતના જાણકાર છે, તેઓ સિતાર વગાડે ત્યારે અનેક માણસો પથ્થરની જેમ બેસી રહે છે...



બીજો: મારા પિતા જ્યારે વગાડે તેની તો વાત જ નિરાળી છે... હજારો લોકો કામ છોડીને ચાલવા લાગે છે...



પ્રથમ: તારા પિતા શું કરે છે..


બીજો: મિલમાં ભોપુ વગાડે છે...

ભિખારીની દિલદારી
એક છોકરીએ કોઈન નાખીને વજન કર્યુ : 57 કિલો

સેંડલ ઉતારી : 56 કિલો



જેકેટ ઉતાર્યુ : 54 કિલો પછી



દુપટ્ટો : 52 કિલો કોઈન ખલાસ


એટલામાં એક ભિખારી આવ્યો અને બોલ્યો: તું ચાલુ રાખ, સિક્કા હું નાખીશ.


પત્નીનું નિશાન...!
જજ - તમારી ફરિયાદ છે કે તમારી પત્ની તમારી ઉપર વાસણો ફેંકે છે?

પતિ - જી જજ સાહેબ.

જજ - કેટલા દિવસથી ફેંકે છે?

પતિ - સાહેબ જ્યારથી લગ્ન થયા છે ત્યારથી.

જજ- અને તમારા લગ્નને કેટલા વર્ષ થયા છે.

પતિ- જી પાંચ વર્ષ

જજ - તો તમે છેલ્લા પાંચ વર્ષોમાં ફરિયાદ કેમ નહોતી કરી?

પતિ - કારણ કે કાલે પહેલીવાર તેનું નિશાન બરાબર લાગ્યું છે.

No comments:

Post a Comment