એકદિવસ
સંતા ક્લાસમાં સૂતો હતો.
ટીચરે તેને ઉઠાડ્યો.
ટીચર - દિલ્હીમાં કૂતુબ મિનાર છે.
ટીચર - હું બોલી કે રીપિટ કર.
સંતા - દિલ્હીમાં કુતુબ બિમાર છે.
***********
Title:-કમ્પલીટ અને ફીનિશ
એક
વખત એક વ્યક્તિ ઇન્ટરવ્યૂ માટે ગયો,
બોર્ડ ઓફ ડિરેક્ટરે તેને પૂછ્યું-
મને કમ્પલીટ અને ફીનિશ
બંને વચ્ચેનો અર્થ સ્પષ્ટ કરો,
વ્યકિત - હા, સાહેબ, હું ઉદાહરણ સાથે સમજાવી શકું છું.
કમ્પ્લીટ એટલે કે તમે જ્યારે યોગ્ય વ્યક્તિ સાથે લગ્ન કરો છો,
ફીનિશ એટલે જ્યારે તમે ખોટી વ્યક્તિ સાથે લગ્ન કરો છો.
Title:-બેબી બર્ન્ટ!
એક
વ્હાઇટ કપલને ત્યાં બ્લેક બેબીનો જન્મ થયો.
પતિએ ગુસ્સે થઇને પૂછ્યું,
આપણે બંને વ્હાઇટ છીએ
તો બેબી બ્લેક કેમ છે?
પત્ની - તમે પણ હોટ, અને હું પણ હોટ, તો બેબી બર્ન્ટ!
Title:-સુખ દુઃખનો સાથ
પત્ની
- જો હું જાડી થઇ જાઉં તો પણ તમે મને આટલો જ પ્રેમ કરશો?
પતિ - જરાય નહીં,
મેં તો ફ્ક્ત સુખ
દુઃખમાં સાથ આપવાનો વાયદો કર્યો હતો.
Title:-નાણાંકીય સહાય
કોમર્સના
એક પ્રોફેસરે પોતાના વિદ્યાર્થીઓને પૂછ્યું -
જો તમારે કોઇ વ્યવસાય
શરૂ કરવો હોય તો નાણાંકીય સહાય માટેનો વિશ્વસનીય સ્ત્રોત કયો છે?
વિદ્યાર્થી - પત્નીના પિતાજી એટલે કે સસરાજી.
Title:-સપનાં બનશે હકીકત
સરદાર
સૂતા હતા તો સપનાંમાં કોઇએ તેમને ચપ્પલ મારી,
2 દિવસ સુધી તો સરદાર બેન્કમાં ન ગયા.
કેમ?
બેન્કમાં લખ્યું હતું કે,
અમે તમારા સપનાંને હકીકતમાં બદલી દઇશું.
Title:-બે માખીઓ
એકવાર
બે માખીઓ પિક્ચર જોઇને પાછી આવી રહી હતી.
તેમાંથી એકે કહ્યું - આજે ગરમી વધારે છે, ઉડવાનું મન નથી
અન્ય માખી - કંઇ નહીં, આપણે એક કૂતરો કરી લઇએ.
Title:-ભિખારીની લોટરી
ભિખારી
(દીકરાને) - જો મારી સાત લાખની લોટરી ખૂલશે તો હું પહેલા મકાન ખરીદીશ,
તમારા માટે નવા કપડાં લાવીશ.
દીકરો - આ સિવાય પપ્પા એક ગાડી ખરીદી લેજો,
તેમાં બેસીને ભીખ માંગીશું.
હું રોજ ચાલી ચાલીને થાકી જઉં છું.
Title:-આઇ એમ ડાઇંગ
પતિ
- શું કરે છે.
પત્ની - આઇ એમ ડાઇંગ
પતિ- ખુશીને દબાવીને, હું તારા વિના જીવી નહીં શકું.
પત્ની - અરે હું મારા વાળને ડાઇ કરી શકું છું.
પતિ - આ અંગ્રેજી ભાષાએ દાટ વાળ્યો છે.
***********