પ્રેમિકા
(પ્રેમીને)- આપણા લગ્ન માટે તમે માને મળીને તો જુઓ.
પ્રેમી - ના, હવે તારા સિવાય કોઇ બીજી મારા મનમાં નહીં વસી શકે.
********************************************************************
Title:-કોના સંબંધી?
બંનેએ તેમનું સ્વાગત કર્યું અને તેઓ ચાર-પાંચ દિવસ રોકાયા.
પત્ની - આ તમારા કયા રીલેટિવ હતા.
પતિ - બેહોશ થઇ ગયા.
થોડીવાર બાદ બોલ્યા - મને એમ કે એ તારા રિલેટિવ છે.
********************************************************************
Title:-તાલની હડતાલ
સંગીતના શિક્ષક (વિદ્યાર્થીને)- તું કયા તાલ વિશે વધારે જાણે છે?
વિદ્યાર્થીએ તરત જવાબ આપ્યો,
સર, હું તો હડતાલ વિશે વધારે જાણું છું.
********************************************************************
Title:-મહેનતાણું
કર્મચારી
- સર, મારો પગાર વધારો,
મારા હાલમાં જ લગ્ન થયા
છે.
બોસ - કંપની તેની બહારના કોઇપણ એક્સીડન્ટ માટે મહેનતાણું આપતું નથી.
********************************************************************
Title:-ચાંદ બનશો?
છોકરી
- શું તમે મારી જિંદગીમાં ચાંદ બનવાનું પસંદ કરશો?
છોકરો - હા, જરૂર.
છોકરી - તો ચાંદ જેટલો દૂર છે તેટલા દૂર જતા રહો મારાથી.
********************************************************************
Title:-કોઇ છેડતું નથી
છોકરી
- દાદી, હું આજે સ્કૂલ નહીં જાઉં.
મને રસ્તામાં છોકરાઓ છેડે છે.
દાદી - બહાના ના બનાવ,
હું એ રસ્તેથી રોજ બજાર જઉં છું,
મને તો કોઇ છેડતું નથી.
********************************************************************
Title:-ગરમ શું છે?
દારૂડિયો
- ગરમ શું છે?
વેઇટર - ચાઉંમીન
દારૂડિયો - વધારે ગરમ?
વેઇટર- સુપ
દારૂડિયો- વધારે ગરમ?
વેઇટર - ઉકળતું પાણી
દારૂડિયો - વધારે ગરમ?
વેઇટર - આગનો ગોળો
દારૂડિયો - લાવ, મારે બીડી સળગાવવી છે.
********************************************************************
Title:-ભાષણ સાંભળવા
પોલિસ
(દારૂડિયાને) - રાતે એક વાગે તું ક્યાં જઇ રહ્યો છે?
દારૂડિયો- હું દારૂ પીવાના ખરાબ પરિણામોનું ભાષણ સાંભળવા જઇ રહ્યો છું.
પોલિસ - આટલી રાતે કોણ તને ભાષણ આપી શકે છે?
દારૂડિયો - મારી પત્ની.
********************************************************************
Title:-શરમાવવું નહીં
છોકરો
- ઉતારો.
છોકરો - હું છું,
છોકરી - કોઇ જોઇ લેશે તો,
છોકરો - કોઇ નથી જોતું, ઉતારી દો ને
છોકરો - જો કોપી કરવામાં શરમાવવાનું રાખશો તો પરીક્ષામાં નાપાસ થશો.
********************************************************************
છોકરી
- જ્યારે આપણે પરણી જઇશું ત્યારે હું તમારા દરેક પ્રોબ્લેમ શેર કરીશ.
છોકરો - હાલમાં તો મારે કોઇ તકલીફ નથી.
છોકરી - હું તો આપણા લગ્ન બાદની વાત કરું છું.